તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાઈટ કર્ફ્યૂની ઈમ્પેક્ટ:નવેમ્બરમાં કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદના જોધપુરમાં સંક્રમણ કાબૂમાં, છેલ્લા ત્રણ દિવસથી એકેય ઘર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નહીં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જોધપુર વિસ્તારમાં  નવેમ્બરમાં સૌથી વધુ 750 કેસ નોંધાયા હતા - Divya Bhaskar
જોધપુર વિસ્તારમાં નવેમ્બરમાં સૌથી વધુ 750 કેસ નોંધાયા હતા

હાલ કોરોના મહામારી બેફામ બની છે. ખાસ કરીને અમદાવાદમાં તો ટપોટપ મોત થઈ રહ્યા છે. જેને કારણે 57 કલાકનો કર્ફ્યૂ અને ત્યાર બાદ નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ગત નવેમ્બરમાં શહેરનો સૌથી પોશ વિસ્તાર જોધપુર કોરોનાનું હોટસ્પોટ બની ગયો હતો. નવેમ્બરમાં સૌથી વધુ 750 કેસ અહીં નોંધાયા હતા, જ્યારે માર્ચથી અત્યારસુધીમાં પણ સૌથી વધુ 1406 કેસ પણ આ જ વોર્ડમાં નોંધાયા છે. એક સમયે જૂન સુધી જમાલપુરમાં સૌથી વધુ કેસ નોંધાતા હતા. જો કે બે વીકના નાઈટ કર્ફ્યૂને કારણે જોધપુરમાં કોરોના કાબૂમાં આવ્યો છે. 23 નવેમ્બરથી લઈને 6 ડિસેમ્બર સુધીમાં જોધપુર વિસ્તારમાં માત્ર 321 ઘર અને 961 લોકો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયા છે. તેમાં પણ 4, 5 અને 6 ડિસેમ્બરે તો જોધપુરનું એકેય ઘર માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું નથી.

બે વીકથી જોધપુરમાં માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવેલા ઘર અને વસ્તી

તારીખવસ્તીઘર
23 નવેમ્બર6822
24 નવેમ્બર22976
25 નવેમ્બર8930
26 નવેમ્બર12750
27 નવેમ્બર5919
28 નવેમ્બર13548
29 નવેમ્બર--
30 નવેમ્બર154
1 ડિસેમ્બર12844
2 ડિસેમ્બર8923
3 ડિસેમ્બર225
4 ડિસેમ્બર--
5 ડિસેમ્બર--
6 ડિસેમ્બર--
કુલ961321

શહેરમાં કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ

ક્રમઝોનએક્ટિવ કેસની
1મધ્ય ઝોન283
2પશ્ચિમ ઝોન438
3ઉત્તર પશ્ચિમ ઝોન475
4દક્ષિણ પશ્ચિમ ઝોન401
5ઉત્તર ઝોન310
6પૂર્વ ઝોન288
7દક્ષિણ ઝોન382
કુલ2577

48 વોર્ડમાંથી 13 વોર્ડમાં કુલ કેસની સંખ્યા 1 હજારને પાર, છેલ્લા 1 મહિનામાં અસારવામાં માત્ર 30 કેસ, પણ મૃત્યુ 4

વિસ્તારકેસમૃત્યુકુલ કેસ
અસારવા304650
દરિયાપુર101740
જમાલપુર1211158
ખાડિયા532780
શાહીબાગ1991990
શાહપુર21-702
અમરાઈવાડી351732
ભાઈપુરા274613
ગોમતીપુર102668
નિકોલ286101105
ઓઢવ553607
રામોલ-હાથીજણ422610
વસ્ત્રાલ1132721
વિરાટનગર262624
બાપુનગર513746
ઈન્ડિયા કોલોની491703
કુબેરનગર563511
નરોડા1153812
સૈજપુરબોઘા622619
સરસપુર-રખિયાલ745757
સરદારનગર1024630
ઠક્કરબાપાનગર723657
બોડકદેવ42521117
ચાંદલોડિયા18131030
ઘાટલોડિયા28921119
ગોતા30221105
થલતેજ322-1028
બહેરામપુરા132725
દાણીલીમડા151713
ઈન્દ્રપુરી651738
ઈસનપુર1216751
ખોખરા667654
લાંભા523660
મણિનગર24171034
વટવા1014992
બોપલ-ઘુમા46-508
જોધપુર75031406
મક્તમપુરા292648
સરખેજ77-622
વેજલપુર1263943
ચાંદખેડા1894978
નારણપુરા25531210
નવા વાડજ881713
નવરંગપુરા32351096
પાલડી34451106
રાણીપ19431110
સરદારપટેલ સ્ટેડિયમ1811810
સાબરમતી733805
વાસણા1497940

નોંધ : કેસ અને મૃત્યુના આંકડા 29 નવેમ્બર સુધી અને કુલ કેસ માર્ચથી નવેમ્બર સુધીના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો