તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના LIVE અમદાવાદ:શહેર અને જિલ્લામાં કોરોનાના 165 નવા કેસ, સતત ત્રીજા દિવસે નવા કેસ કરતા વધારે દર્દીઓ સાજા થયા

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

હાલ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના દૈનિક 170થી 180ની આસપાસ કેસ આવી રહ્યા છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 165 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીનાં મોત થયાં છે. જ્યારે કુલ 244 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી નવા દર્દીની તુલનાએ સાજા થનારા દર્દીની સંખ્યા અડધી હતી, પરંતુ છેલ્લા 7 દિવસથી એમાં ઉત્તરોત્તર સુધારો થયો છે. સતત ત્રીજા દિવસે નવા દર્દીઓ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. 15 ઓગસ્ટ બાદ આજે સૌથી વધુ 244 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

15 સપ્ટેમ્બરની સાંજથી 16 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 147 અને જિલ્લામાં 18 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે તેમજ શહેરમાં 210 અને જિલ્લામાં 34 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 34,239 થયો છે. જ્યારે 28,353 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,768 થયો છે.

17 જૂનથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતાં ગયાં

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
17 જૂન33022223
18 જૂન31722281
19 જૂન31221206
20 જૂન30616418
21 જૂન27320427
22 જૂન31416401
23 જૂન23515421
24 જૂન21515401
25 જૂન23812216
26 જૂન2198210
27 જૂન21112218
28 જૂન21113181
29 જૂન2369171
30 જૂન1979137
1 જુલાઈ2158125
2 જુલાઈ2117161
3 જુલાઈ20410131
4 જુલાઈ1729228
5 જુલાઈ1779216
6 જુલાઈ1837240
7 જુલાઈ1875124
8 જુલાઈ1565170
9 જુલાઈ1625139
10 જુલાઈ1655161
11 જુલાઈ1784126
12 જુલાઈ1724133
13 જુલાઈ1643125
14 જુલાઈ1673180
15 જુલાઈ1732212
16 જુલાઈ1815188
17 જુલાઈ1845165
18 જુલાઈ1994169
19 જુલાઈ2126167
20 જુલાઈ1934200
21 જુલાઈ1996205
22 જુલાઈ1963203
23 જુલાઈ2105203
24 જુલાઈ1763205
25 જુલાઈ1804170
26 જુલાઈ1633168
27 જુલાઈ1844463
28 જુલાઈ1564166
29 જુલાઈ1525117
30 જુલાઈ1575119
31 જુલાઈ1764112
1 ઓગસ્ટ1464117
2 ઓગસ્ટ1552107
3 ઓગસ્ટ1516109
4 ઓગસ્ટ1533107
5 ઓગસ્ટ1615127
6 ઓગસ્ટ1515117
7 ઓગસ્ટ1533120
8 ઓગસ્ટ1585121
9 ઓગસ્ટ1533106
10 ઓગસ્ટ1444113
11 ઓગસ્ટ1503204
12 ઓગસ્ટ1594222
13 ઓગસ્ટ1664235
14 ઓગસ્ટ1614247
15 ઓગસ્ટ1623188
16 ઓગસ્ટ1644174
17 ઓગસ્ટ1583182
18 ઓગસ્ટ1654178
19 ઓગસ્ટ1634180
20 ઓગસ્ટ1724167
21 ઓગસ્ટ1793167
22 ઓગસ્ટ1793176
23 ઓગસ્ટ1775172
24 ઓગસ્ટ1653164
25 ઓગસ્ટ1574173
26 ઓગસ્ટ1635164
27 ઓગસ્ટ1633152
28 ઓગસ્ટ1685162
29 ઓગસ્ટ1643160
30 ઓગસ્ટ1694164
31 ઓગસ્ટ1733128
1 સપ્ટેમ્બર159484
2 સપ્ટેમ્બર169386
3 સપ્ટેમ્બર166376
4 સપ્ટેમ્બર171485
5 સપ્ટેમ્બર183278
6 સપ્ટેમ્બર173377
7 સપ્ટેમ્બર172381
8 સપ્ટેમ્બર170395
9 સપ્ટેમ્બર1714121
10 સપ્ટેમ્બર1674134
11 સપ્ટેમ્બર1743127
12 સપ્ટેમ્બર1753151
13 સપ્ટેમ્બર1724156
14 સપ્ટેમ્બર1753193
15 સપ્ટેમ્બર1724215
16 સપ્ટેમ્બર1653244
કુલ16,63653216,144
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો