તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PRSI કોન્ફરન્સ:અમદાવાદ ચેપ્ટર દ્વારા 42મી PRSI વર્ચ્યૂઅલ કોન્ફરન્સનું સફળતા પૂર્વક આયોજન, 1000 લોકોએ ભાગ લીધો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દર વર્ષે PRSI(પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા) દ્વારા નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે 42મી PRSI વર્ચ્યૂઅલી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થમી ધ ઈમર્જિંગ ન્યૂ વર્લ્ડ પોસ્ટ: કોવિડ-19-પબ્લિક રિલેશન ઈન એક્શન હતી. આ વર્ષે આ કોન્ફરન્સની યજમાની અમદાવાદ PRSI ચેપ્ટર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ, ઈન્ડિયન ઓઈળ કોર્પોરેશનના ચેરમેન એસએમ વૈદ્યએ હાજરી આપીને વર્ચ્યૂઅલ હાજર એવા ચેપ્ટર NVP તથા અન્ય મહાનુભાવોને આગામી દિવસોમાં કંપનીની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે વાત કરવામાં આવી હતી. બે દિવસની આ કોન્ફરન્સમાં 20 જેટલા જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોએ વિવિધ વિષયો પર મંતવ્યો આપ્યા હતા. તેમજ 1000 જેટલા લોકોએ ભાગ લઈને 42મી PRSIને સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો