તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે:અમદાવાદ - આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી ઉપડશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ સ્ટેશનથી ઉપડતી અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ અને અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ ટ્રેન 28 નવેમ્બરથી આગામી આદેશ સુધી સાબરમતી સ્ટેશનથી ઉપડશે. નવા આદેશ મુજબ સાબરમતી-ગ્વાલિયર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ દોડશે.

આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી સાંજે 16.50 વાગ્યે ઉપડશે જ્યારે ગ્વાલિયરથી રાતે 20.10 વાગ્યે ઉપડી ઉપડશે.સાબરમતી-આગ્રાકેન્ટ સ્પેશિયલ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડશે જે સાબરમતી સ્ટેશનથી સાંજે 16.50 વાગ્યે ઉપડશે અને આગ્રાકેન્ટથી રાત્રે 22.10 વાગ્યે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...