ક્રાઈમ:આરોપીને ભગાડવાના કેસમાં બે કોન્સ્ટેબલના આગોતરા નામંજૂર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર લઈ રહેલા દુષ્કર્મના કેસના આરોપીને ભગાડી દેવાના આરોપમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલના આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

વનરાજસિંહ ઝાલા, દિનેશકુમાર ઝાલાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, તેઓ નિદોર્ષ છે. ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી ફસાવી દેવામાં આવ્યા છે. દુષ્કર્મ કેસના આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો સિવિલમાં દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...