તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિફા 2020:કલાકારોને 23 કેટેગરી 29 એવોર્ડ અપાયા, કોરોના મહામારીના કારણે આ વખતે વર્ચ્યુઅલી યોજવામાં આવ્યો ગુજરાતી ઓઈકોનિક ફિલ્મ એવોર્ડ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દરવર્ષે યોજવામાં આવતો ગુજરાતી ઓઈકોનિક ફિલ્મ એવોર્ડ 2020 આ વર્ષે પણ યોજાયો હતો. જેમાં 23 કેટેગરીમાં 29 ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો અને કસબીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે આ એવોર્ડ સેરેમની વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી. જેમાં 25 જેટલી ગુજરાતી ફિલ્મોની એન્ટ્રી આવી હતી. જેમાં જ્યુરી દ્વારા જુદી-જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન કલાકારોના પર્ફોર્મન્સ પણ થયા હતા. નક્ષરાજ, શિવાની જોશી, ભૂમિ ત્રિવેદી, હિતુ કનોડિયા, મમતા સોની, અમિત કુવા, અરવિંદ વેગડા, સ્મિત પંડ્યા, આકાશ ઝાલા, કોમન પંચાલ, શ્રદ્ધા ડાંગર, આર્જવ ત્રિવેદી વગેરેના પર્ફોર્મન્સ યોજાયા હતા.

કેટેગરીકલાકારફિલ્મ
જિફા એક્શન ડાયરેક્ટર ઑફ ધ યરઈલિયાસ શેખબાબુભાઇ સેન્ટીમેન્ટલ
જિફા એડિટર ઑફ ધ યરપાર્થ ભટ્ટઅફરાતફરી
જિફા આર્ટ ડાયરેક્ટર ઑફ ધ યરશિલ ઠાકોર, રવિ પોપટહેલ્લારો
જિફા સિનેમેટોગ્રાફર ઑફ ધ યરત્રિભુવન બાબુહેલ્લારો
જિફા એક્ટર ઑફ ધ યર ઇન નેગેટિવ રોલઆકાશ ઝાલાજી ધ ફિલ્મ
જિફા સ્ટોરી રાઇટર ઑફ ધ યરવિપુલ શર્માકેમ છો ?
જિફા સ્ક્રિનપ્લે ઑફ ધ યરઅભિષેક શાહ, પ્રતિક ગુપ્તાહેલ્લારો
જિફા ડાયલોગ રાઈટર ઑફ ધ યરદિલીપ રાવળગુજરાત 11
જિફા મ્યુઝિક ડાયરેક્ટર ઑફ ધ યરમેહુલ સુરતીહેલ્લારો
જિફા બેકગ્રાઉન્ડ સ્કોર ઑફ ધ યરપાર્થ ભરત ઠક્કરલવની લવ સ્ટોરીઝ
જિફા કોરીયોગ્રાફર ઑફ ધ યરસમિર તન્ના-આર્શ તન્નાહેલ્લારો
જિફા પ્લેબેક સિંગર ઑફ ધ યર મેલસિધ્ધાર્થ અમિત ભાવસાર ઘુમિ ઘુમિ જાય રેલવની લવ સ્ટોરીઝ
જિફા પ્લેબેક સિંગર ઑફ ધ યર ફિમેલભૂમિ ત્રિવેદી-વાગ્યો રે ઢોલહેલ્લારો
જિફા લિરિસિસ્ટ ઑફ ધ યરસૌમ્ય જોષી – અસવારહેલ્લારો
જિફા એક્ટર ઑફ ધ યર ઇન સપોર્ટિંગ રોલ મેલસચીન ખડેકર, મૌલિક નાયકગોળકેરી, હેલ્લારો
જિફા એક્ટર ઑફ ધ યર ઇન સપોર્ટિંગ રોલ ફિમેલવંદના પાઠકગોળકેરી
જિફા એક્ટર ઑફ ધ યર ઇન કોમિક રોલસ્મિત પંડ્યાઅફરાતફરી
જિફા ગોલ્ડન એવોર્ડ ઓફ ધ યરવંદન શાહ
જિફા જ્યુરી સ્પેશિયલ એક્ટરજયેશ મોરેહેલ્લારો
જિફા જ્યુરી સ્પેશિયલ એક્ટ્રેસશ્રધ્ધા ડાંગરહેલ્લારો
જિફા જ્યુરી સ્પેશિયલ ફિલ્મગુજરાત 11
જિફા જ્યુરી સ્પેશિયલ મોસ્ટ વ્યુવ્ડ ફિલ્મગોળકેરી
જિફા સ્પેશિયલ મેન્શનદિવ્યા દ્વિવેદીદીયા ધ વન્ડર ગર્લ
જિફા ડેબ્યુટન્ટ એક્ટર ઑફ ધ યરખુશી શાહઅફરાતફરી
જિફા ડેબ્યુટન્ટ એક્ટર ઑફ ઘ યર મેલઅક્ષત ઇરાનિમિસ્ટર કલાકાર
જિફા એક્ટર ઑફ ઘ યર ફિમેલમાનસી પારેખગોળકેરી
જિફા એક્ટર ઑફ ધ યર મેલપ્રતિક ગાંધીલવની લવ સ્ટોરીઝ
જિફા ડાયરેક્ટર ઑફ ઘ યરજયંત ગીલાતરગુજરાત 11
જિફા ફિલ્મ ઑફ ધ યરસારથી પ્રોડકશન LLP.હેલ્લારો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો