કાર્યવાહી:પોસ્ટમોર્ટમ વગર મૃતદેહ સોંપનાર ચાંદખેડાના PI સામે કાર્યવાહી કરાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાંદખેડામાં આત્મહત્યાની ઘટનામાં પીઆઈએ ગુનો નોંધ્યા વગર તેમ જ પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતક દિનેશભાઇનો મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. આ ઘટનામાં ચાંદખેડા પીઆઈ આર.એલ.ખરાડીની ગંભીર બેદરકારી સામે આવતા ડીસીપીએ એસીપીને તપાસ સોંપી હતી, જેમાં ખરેખર આ કિસ્સામાં ચાંદખેડા પીઆઈની ગંભીર બેદરકારી હોવાનું પૂરવાર થતા હવે પોલીસ કમિશનર પીઆઈ સામે પગલાં લેશે.

અન્ય સમાચારો પણ છે...