તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા સ્ટાર્ટઅપ:PDPUના ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા 16 જેટલાં નવા સ્ટાર્ટઅપ શરૂ થયા

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનામાં આ સ્ટાર્ટઅપને ઇન્કયુબેટ કરવામાં મદદ કરાઇ

માર્ચ 2020માં કોરોના સમયમાં ગુજરાતભરમાંથી વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસે હેકાથોન દ્વારા વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર આઇડિયા મંગાવવામાં આવ્યાં હતાં. જેમાંથી 50 જેટલા બેસ્ટ આઇડિયા પર વિદ્યાર્થીઓએ પોતાના નવા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ શરૂ કર્યા હતા. આવા 16 સ્ટાર્ટઅપને કોરોના સમયમાં પડેલો ટેક્નિકલ, ફાયનાન્સિયલ અને એકેડેમિક સપોર્ટ પણ પૂરો પાડવામાં આવ્યો હતો.

સ્ટાર્ટમાં ફેફસાંના રોગનું નિદાન કરવા માટે ટેકનોલોજી વિકસાવવામાં આવી
એ.આઇ. ડાયગ્નોસ્ટિક વાયા એક્સ-રે અનુજ ચંદલાઇ અને સૌમ્ય રંજન રાઉતના સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ફેફસાના રોગનો જલ્દીથી નિદાન કરવા માટેની ટેક્નોલોજી વિકસાવી હતી. આ મશીનના ઉપયોગથી કોરોના ઇન્ફેક્શનની પરિસ્થિતિ, ફેફસાના સી.ટી. સ્કેન અને એક્સ-રે ઇમેજ એક સાથે આપે છે. જેથી કેન્સર અને કોરોના જેવી ગંભીર બીમારીમાં પણ ઝડપથી સારવાર આપી શકાય. આ સિવાય ‘ઓલિયો’ સ્ટાર્ટઅપમાં અભિરૂપ દાસ દ્વારા હેલ્થ અને સેફ્ટીના માપદંડ માટે એમ્પ્લોયમેન્ટ હેલ્થ ચેકઅપ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં પી.ડીપી.યુ. દ્વારા તેમની સાથે એમ.ઓ.યુ કરીને તેમને મદદ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો