જાણો ‘આપ’ના આ 10 ઉમેદવારને:વેપારી, ખેડૂત અને આદિવાસી આગેવાનને AAPની ટિકિટ, અર્જુન રાઠવા-રામ ધડૂકને રિપિટ કર્યા

અમદાવાદ10 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા વશરામ સાગઠિયા, ઓમપ્રકાશ તિવારી, 2012માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા જગમાલ વાળા, 2017માં ચૂંટણી લડેલા અર્જુન રાઠવા, રામ ધડૂકને ફરીવાર ટિકીટ આપી છે. જાણો AAPના આ 10 ઉમેદવારને.

અન્ય સમાચારો પણ છે...