તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અસર:સુરતમાં કોરોના વકરતા અમદાવાદના હીરાના 80 ટકા કારખાનામાં અઠવાડીયાનું વેકેશન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

ડાયમન્ડ હબ ગણાતું સુરત હવે કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. જેની રત્ન કલાકારો પર પણ સીધી અસર થઈ રહી છે. સુરતના હીરાના મોટા કારખાનામાં અમદાવાદમાં બનેલા પોલીશ્ડ હીરા જતા હોય છે. પરંતુ કોરોનાનાં કારણે સુરતમાં ઓછા પ્રમાણમાં કામ થઈ રહ્યું હોવાથી અમદાવાદમાં 80 ટકા કારખાનામાં એક સપ્તાહનું વેકેશન આપી દેવામાં આવ્યું છે. 

આ અંગે વિવેકાનંદ ડાયમંડ એસોસિયેશનના નરશીભાઈ પટેલે DivyaBhaskarને જણાવ્યુ હતું કે, સુરતમાં કોરોનાનો ગ્રાફ વધતા તેની અમદાવાદના કામ પર પણ અસર થઈ છે. જેના કારણે હવે અમદાવાદમાં 80 ટકા કારખાનામાં એક સપ્તાહનું વેકેશન આપી દેવામાં આવ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો