તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શિક્ષણની આવશ્યકતા પર વેબિનાર યોજાયો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ, મેમનગર ગામને 28 વર્ષ પૂરા થયા છે જેને કારણે વાલી સેમિનાર સંસ્થાએ ઓનલાઈન શિક્ષણ તાલીમની અગત્યતા પર રાખેલ હતો. જોડાનારા વાલીઓ સાથે શિક્ષણ-તાલીમની માહિતી અપાઈ હતી. ખાસ કરીને તેમાં આ વિષયને લગતું વધુ નોલેજ એક્સપર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો