તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આજે ફાધર વાલેસની વર્ચ્યુઅલ સ્મરણાંજલિ યોજાશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સવાયા ગુજરાતી ફાધર વાલેસના વાચકો માટે કાર્યક્રમ યોજાશે. 15મી નવેમ્બર રાત્રે 8 વાગે યોજાનારા આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ફાધર વાલેસ સાથેના સંસ્મરણો વાગોળી શકે છે. આ સાથે ફાધર વિહાર યાત્રા દરમ્યાન તમારી સાથે રહ્યાં હોય તો પણ તમે આ અનુભવો આ ઓ્નલાઈન પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. તે માટે fathervallesvandana2020@gmail.com પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. કાર્યક્રમ લેખક રમેશ તન્નાના ફેસબુક પેજ પર રાત્રે 8 વાગે જીવંત માણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો