તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ફાધર વાલેસની વર્ચ્યુઅલ સ્મરણાંજલિ યોજાશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સવાયા ગુજરાતી ફાધર વાલેસની સ્મૃતિમાં તેમના વાચકો અને ભાવકો દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજે 22મી નવેમ્બરે રવિવારે રાત્રે આઠ વાગ્યે એક વર્ચ્યુઅલ સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં જે ફાધર વાલેસ સાથેનાં સ્મરણો વાગોળવા ઈચ્છતાં હોય તેમણે fathervallesvandna2020@gmail.com અથવા 9824034475 વ્હોટસ-એપ પર નોંધણી કરાવવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો