તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આજથી ત્રણ દિવસ ફ્રીમાં યોગ શિબિર યોજાશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હેલ્ધી રહેવા માટે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા તારીખ 31મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન યોગના માસ્ટર ક્લાસ સાંજે 6 કલાકે બોડકદેવ ખાતેના સેન્ટરમાં યોજવામાં આવશે. જેના માટે હાર્ટફૂલનેસની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોગના ક્લાસિસ ફ્રીમાં કરાવવામાં આવશે. ત્રણ દિવસના માસ્ટરક્લાસમાં યોગ ઉપરાંત ધ્યાન કરવા માટેની પ્રાથમિક માહિતી આપવામાં આવશે આ સાથે બીજા દિવસે શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા આપણાં મન, ચેતના તથા સૂક્ષ્મ સ્તરોને શુદ્ધ કરી અને ધ્યાન કરાવવામાં આવશે. ત્રીજા દિવસે આપણાં અંત:કરણ સાથે જોડાણ દ્વારા ધ્યાન કરાવવામાં આવશે. આ યોગ અને ધ્યાન શિબિરનો સમય સાંજે 6 કલાકનો રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો