તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રિવરફ્રન્ટ પર પોલીસની જીપ પલટી જતાં એક પોલીસકર્મીને ઈજા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શાહપુર તરફ જવાના રસ્તે પોલીસની ગાડી પલટી મારી ગઈ હતી. - Divya Bhaskar
શાહપુર તરફ જવાના રસ્તે પોલીસની ગાડી પલટી મારી ગઈ હતી.

સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની કારને અકસ્માત નડ્યો હતો. શાહપુર તરફ જવાના રસ્તે પોલીસની ગાડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં ઈન્ચાર્જ પોલીસ કર્મચારી ઈશ્વરસિંહ સવાર હતા, જેમને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે આસપાસના લોકોએ તેમને બહાર કાઢી 108 બોલાવી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ ઘટનામાં ઈન્ચાર્જ પોલીસ કર્મચારી ઈશ્વરસિંહ સવાર હતા, જેમને સામાન્ય ઈજા પહોંચી હતી.
આ ઘટનામાં ઈન્ચાર્જ પોલીસ કર્મચારી ઈશ્વરસિંહ સવાર હતા, જેમને સામાન્ય ઈજા પહોંચી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો