તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પલટી, એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. શાહપુર તરફ જવાના રસ્તે પોલીસની ગાડી પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થયા હતા અને 108ને ફોન કરીને બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી પોલીસ કર્મીની સારવાર શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રિવરફ્રન્ટના ઈસ્ટ પોલીસ સ્ટેશનની ગાડી પલટી મારી હતી. ગાડીમાં ઈન્ચાર્જ પોલીસ કર્મી ઈશ્વરસિંહ સવાર હતા. જેઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આસપાસના લોકોએ કર્મીને ગાડીમાંથી બહાર કાઢી 108ને બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો