આયોજન:રામનગર ક્લસ્ટરની શાળાના આચાર્યોની મિટિંગ યોજાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામનગર ક્લસ્ટરની તમામ શાળના આચાર્યોની મિટિંગ રાશમ શાળામાં યોજવામાં આવી હતી. મિટિંગમાં PFMS વિશે સીઆરસી કો-ઓર્ડિનેટરે માહિતી હતી. સુંદર આયોજન અને વ્યવસ્થા માટે રાશમ શાળાના આચાર્ય જયેશભાઈ વાઘેલા તથા સ્ટાફના શિક્ષકોનો હાજર સર્વે તાલીમાર્થી આચાર્યોએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...