તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં લવ-જેહાદની ઘટના:વિધર્મી યુવકે પ્રહલાદનગર ગાર્ડન પાસેની એક કંપનીમાં નોકરી કરતી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શાહઆલમમાં રહેતો 24 વર્ષનો વિધર્મી યુવાન પ્રહલાદનગર ગાર્ડન પાસેની એક કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે તેની સાથે વાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતી પણ નોકરી કરતી હતી. બંને એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હોવાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવાને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવક યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જતો હતો. ત્યાર બાદ તેણે યુવતી સાથે લગ્ન કર્યાં ન હતાં.

આ અંગે યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વાસણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી શાહઆલમના યુવાનની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો