તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વેજલપુરમાં ૩ કરોડના ખર્ચે જિમ બનાવાશે, સાથે જ લાઇબ્રેરી પણ બનાવવામાં આવશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મ્યુનિ. દ્વારા વેજલપુર વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નંબર ૧૭૪માં અદ્યતન જીમ્નેશિયમ તથા લાઈબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એ માટે તંત્ર દ્વારા મંગાવવામાં આવેલ આ કોટેશનમાં 6.87 ટકા ઓછા ભાવના ટેન્ડર ને મંજૂરી આપવામાં આવી છે. આશરે ત્રણ કરોડના ખર્ચે ભજન સંકુલ તૈયાર કરવામાં આવશે. જેનો સ્થાનિક લોકોને મોટો લાભ મળી રહેશે. નોંધનીય છે કે શહેરમાં અનેક વિસ્તારમાં આવા અદ્યતન જિમ્નેશિયમ અને લાઈબ્રેરી પ્રકારના સંકુલો બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં પાલડીમાં પણ અદ્યતન જીમ બનાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો