તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલી ઝલક:મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશન કાલુપુરની ઝલક, કામગીરી પૂર્ણ થતા હજુ એક વર્ષ લાગશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલા માળે કોન્કોર એરિયા, ટિકિટ બુકિંગ બારી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે. - Divya Bhaskar
પહેલા માળે કોન્કોર એરિયા, ટિકિટ બુકિંગ બારી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે.

શહેરમાં મેટ્રો ટ્રેનના પહેલા ફેઝમાં ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી લગભગ 6.5 કિલોમિટર રૂટ પર અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાની કામગીરી પૂર્ણ થઈ છે.

જમીન પરથી સ્ટેશનમાં જવા માટે સીડીની સાથે લિફ્ટ અને એસ્કેલેટર લગાવાશે.
જમીન પરથી સ્ટેશનમાં જવા માટે સીડીની સાથે લિફ્ટ અને એસ્કેલેટર લગાવાશે.

કાલુપુર રેલવે સ્ટેશનના સરસપુર સાઈડમાં મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી ચાલુ છે. જેમાં જમીન પરથી સ્ટેશનમાં જવા માટે સીડીની સાથે લિફ્ટ અને એસ્કેલેટર લગાવાશે. જમીનથી નીચેની તરફ પહેલા માળે કોન્કોર એરિયા, ટિકિટ બુકિંગ બારી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે. જ્યારે નીચેની તરફ બીજા માળે પ્લેટફોર્મ તૈયાર કરાઈ રહ્યું છે. આ સ્ટેશન એક વર્ષમાં સંપૂર્ણ તૈયાર થાય તેવી શક્યતા છે.

મેટ્રો સ્ટેશનની કામગીરી પૂર્ણ થતા હજુ એક વર્ષ લાગશે.
મેટ્રો સ્ટેશનની કામગીરી પૂર્ણ થતા હજુ એક વર્ષ લાગશે.
અન્ય સમાચારો પણ છે...