તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની કાર્યવાહી:પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી વધુ 681 મિલકત સીલ કરાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 24 દિવસમાં 11503 મિલકત સામે કાર્યવાહી

શહેરમાં છેલ્લા 24 દિવસથી મ્યુનિ.એ દ્વારા પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર સામે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ 11503 જેટલી મિલકતો સામે કાર્યવાહી કરી છે. જેમાં સૌથી વધારે 2463 મિલકતો દ.પશ્ચિમ અને 2085 મિલકતો ઉ.પશ્ચિમ ઝોન સામે કાર્યવાહી કરાઇ છે.

બુધવારે જુદા જુદા વિસ્તારમાં ટેક્સ ભરવામાં અખાડા કરનાર મિલકત માલિકો સામે મ્યુનિ. દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. એક જ દિવસમાં પણ 681 મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 314 મિલકતો તો ઉ.પશ્ચિમ ઝોનની છે.

ઝોનવાર સરવૈયું

મધ્ય25
ઉત્તર89
દક્ષિણ57
પૂર્વ14
પશ્ચિમ50
ઉ.પશ્ચિમ314
દ.પશ્ચિમ132
કુલ681
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો