રૂ.48.32 લાખ બાકી પ્રોપર્ટી ટેક્સ બદલ મ્યુનિ.એ દ.પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનની 18 મિલકતો સીલ કરી છે. ગુરુવારે આ બે વિસ્તારોની 28 મિલકતોને સીલ કર્યા બાદ શુક્રવારે બીજી 18 મિલકતોને સીલ કરી દેવાઈ છે. મ્યુનિ.એ સીલ કરેલી દ.પશ્ચિમઝોનની મિલકતો પાસેથી રૂા.15.6 લાખ, જ્યારે ઉ.પશ્ચિમઝોનની મિલકતો પાસેથી રૂા.28.22 લાખની રકમ લેણી નીકળે છે.
થલતેજના એક પ્લાઝાએ 11.59 લાખ ચૂકવવાના બાકી
સ્થળ | બાકી રકમ (લાખમાં) |
જીએફ,1-2,પ્રેસિડન્ટ પ્લાઝા,થલતેજ | 4.77 |
એસએફ-2,પ્રેસિડન્ટ પ્લાઝા,થલતેજ | 4.46 |
5મો માળ,પ્રેસિડન્ટ પ્લાઝા,થલતેજ | 2.36 |
સી-4,જે.બી.ટાવર,થલતેજ | 6.55 |
એફએફ,22-એ,જે.બી.ટાવર,થલતેજ | 2.57 |
709,જે.બી.ટાવર,થલતેજ | 2.42 |
એલએલ-24,સુવિધાનગર,થલતેજ | 2.88 |
603,સુવિધાનગર,થલતેજ | 2.21 |
બી-1009, મન્ડેલ હાઇટ્સ, જોધપુર | 1.16 |
450, I બ્લોક, ટાઇટેનિયમ સિટી સેન્ટર | 1.13 |
707, ટાઇટેનિયમ સિટી સેન્ટર, જોધપુર | 1.1 |
620,83,સંકલિતનગર,જુહાપુરા | 1.13 |
હિમાંશુ મકવાણા, જીવરાજપાર્ક | 1.11 |
ડી-100,સંકલિતનગર,જુહાપુરા | 1.1 |
પ્રશાંત મકવાણા, જીવરાજપાર્ક | 1.08 |
સરવે નં.290, બાકરોલ | 3.6 |
એ-610,સિગ્નેચર-2,સરખેજ | 2.1 |
એ-510,સિગ્નેચર-2,સરખેજ | 2.09 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.