AMCની કાર્યવાહી:48 લાખના બાકી પ્રોપર્ટી ટેક્સ બદલ પશ્ચિમની વધુ 18 મિલકત સીલ કરાઈ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં પશ્ચિમ અમદાવાદની કુલ 46 મિલકત સીલ

રૂ.48.32 લાખ બાકી પ્રોપર્ટી ટેક્સ બદલ મ્યુનિ.એ દ.પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનની 18 મિલકતો સીલ કરી છે. ગુરુવારે આ બે વિસ્તારોની 28 મિલકતોને સીલ કર્યા બાદ શુક્રવારે બીજી 18 મિલકતોને સીલ કરી દેવાઈ છે. મ્યુનિ.એ સીલ કરેલી દ.પશ્ચિમઝોનની મિલકતો પાસેથી રૂા.15.6 લાખ, જ્યારે ઉ.પશ્ચિમઝોનની મિલકતો પાસેથી રૂા.28.22 લાખની રકમ લેણી નીકળે છે.

થલતેજના એક પ્લાઝાએ 11.59 લાખ ચૂકવવાના બાકી

સ્થળબાકી રકમ (લાખમાં)
જીએફ,1-2,પ્રેસિડન્ટ પ્લાઝા,થલતેજ4.77
એસએફ-2,પ્રેસિડન્ટ પ્લાઝા,થલતેજ4.46
5મો માળ,પ્રેસિડન્ટ પ્લાઝા,થલતેજ2.36
સી-4,જે.બી.ટાવર,થલતેજ6.55
એફએફ,22-એ,જે.બી.ટાવર,થલતેજ2.57
709,જે.બી.ટાવર,થલતેજ2.42
એલએલ-24,સુવિધાનગર,થલતેજ2.88
603,સુવિધાનગર,થલતેજ2.21
બી-1009, મન્ડેલ હાઇટ્સ, જોધપુર1.16
450, I બ્લોક, ટાઇટેનિયમ સિટી સેન્ટર1.13
707, ટાઇટેનિયમ સિટી સેન્ટર, જોધપુર1.1
620,83,સંકલિતનગર,જુહાપુરા1.13
હિમાંશુ મકવાણા, જીવરાજપાર્ક1.11
ડી-100,સંકલિતનગર,જુહાપુરા1.1
પ્રશાંત મકવાણા, જીવરાજપાર્ક1.08
સરવે નં.290, બાકરોલ3.6
એ-610,સિગ્નેચર-2,સરખેજ2.1
એ-510,સિગ્નેચર-2,સરખેજ2.09
અન્ય સમાચારો પણ છે...