તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આગમન:પેઈન્ટેડ સ્ટોર્ક પછી ફતેહવાડી કેનાલ પાસે યાયાવર પક્ષી ફ્લેમિંગોના ઝુંડનું આગમન

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ફતેહવાડી કેનાલ પાસે યાયાવર પક્ષી ફ્લેમિંગોના ઝુંડનું આગમન થયું છે. આ પક્ષીઓને છીછરું પાણી માફક આવતું હોય છે. વરસાદની ગેરહાજરીને કારણે હાલ પાણી ઓછું હોવાથી ફ્લેમિંગો સહેલાઈથી ખોરાક મેળવી શકે છે. સામાન્ય પણે આ પક્ષીઓ શિયાળામાં આવતા હોય છે. તાજેતરમાં જ વાસણા બેરેજ પાસે પણ યાયાવર પક્ષ પેઈન્ટેડ સ્ટોર્કનું એક ઝુંડ ઉતરી આવ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો