તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સેટેલાઇટમાં ઘરમાંથી 4.27 લાખના દાગીના ભરેલો ડબો ચોરાયો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેટેલાઇટની અનુપમ સોસાયટીના મકાનમાંથી 4.27ના દાગીનાની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રેરણાબહેન શુકલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમણે 19 ઓક્ટોબરે કબાટમાં ડબામાં દાગીના મૂક્યા હતા. ધનતેરસે પૂજા કરવા તેમણે તિજોરીમાં જોયું તો દાગીના મૂકેલો ડબો જ ન હતો. ડબામાં કુલ 4.27 લાખની કિંમતના સોનાના દાગીના હતા. તેમણે ઘરમાં અન્ય જગ્યાએ તપાસતાં દાગીના મળ્યા ન હતા. આથી કોઈ ચોર તેમના ઘરમાં ઘૂસી દાગીનાનો ડબો ચોર્યો હોવાની આશંકાએ તેમણે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો