તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સેટેલાઇટમાં યુવકની બેગમાંથી દારૂની બોટલ મળી આવી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજપથ કલબની પાછળ જાનકી ફ્લેટમાં રહેતા રોમાબેન મિરચંદાણી (48) સેટેલાઈટના રામેશ્વરમ ટેનામેન્ટમાં ભાડાનું મકાન રાખીને પીજી ચલાવે છે. રોમાબેનના પીજીમાં રહેતો જૈનિશ ઉર્ફે નિશાંત ચેતનભાઇ પટેલ (પ્લામ ગ્લોરી,સોલા ભાગવતની પાછળ) 15 દિવસ પહેલા સામાન મુકીને જતો રહ્યો હતો.

જોકે જૈનિશના સામાનમાં દારૂની બોટલ હોવાનું જણાતા રોમાબેને સેટેલાઈટ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બોટલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો