તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નરોડામાં 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે પર સાયકલ રેલી યોજાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ કેન્સર ડેને ધ્યાનમાં રાખી 4 ફેબ્રુઆરીના રોજ અવેરનેસ સાયકલ રેલીનું આયોજન સેલ્બી હોસ્પિટલ નરોડા ખાતેથી યોજવામાં આવશે. જેમાં કેન્સર સર્વાઈવર પોતે સાયકલિંગ કરીને શહેરીજનોને કેન્સર સામે લડવાનો મેસેજ આપશે.આ સાયકલિંગ રેલીમાં ફક્ત કેન્સર દર્દી નહીંં પણ તે ઉપરાંત ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને યુવાનો મળીને 1 હજાર લોકો સાયકલ ચલાવશે. નરોડા અને તેની આજુ-બાજુના વિસ્તારમાં 9 કિમી સાયકલિંગ રહેશે. આ ઉપરાંત વિવિધ વર્કશોપ યોજવામાં આવશે. જેમાં ઈટિંગ હેલ્ધી અને બીઈંગ એક્ટિવ સાથે આઈ એમ આઈ વીલ કેમ્પેન ચલાવવામાં આવશે. આ બાદ સાયકલિંગ કરનાર દરેક લોકોને સર્ટિફિકરેટ આપવામાં આવશે જેથી તેમને મોટિવેશન મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો