તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:7 વર્ષની બાળકી સાથે સગા કાકા સહિત બે લોકોએ દુષ્કર્મ આચર્યું, હાથીજણની અવાવરું જગ્યામાં બનેલી ઘટના

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દુષ્કર્મ બાદ બેભાન થઈ ગયેલી બાળકીને ઘર પાસે મૂકી ભાગવા જતાં બંને આરોપી ઝડપાયા

સગા કાકાએ 7 વર્ષની ભત્રીજીને રિક્ષામાં ફરવા લઈ જવાના બહાને પોતાના સાગરિત સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બેભાન હાલતમાં બાળકીને તેના ઘર પાસે મૂકવા જતાં બાળકીની માતાએ બૂમાબૂમ કરતા લોકોએ ભાગી રહેલા બંને આરોપીને પકડી મેથીપાક આપી પોલીસને સ્વાધીન કર્યા હતા. આ અંગે વિવેકાનંદનગર પોલીસે બે પુરુષ સામે દુષ્કર્મ અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

બાળકીની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો
આરોપીઓની પોલીસે કરેલી પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે ત્યારબાદ વિચાર પડતો મૂકી બાળકીને બેભાન હાલતમાં તેના ઘર પાસે મૂકી નાસી જવાનું નક્કી કર્યું હતું. જોકે બાળકીની માતાની સતકર્તાને લીધે આરોપીઓ પકડાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો