બેદરકારી:જમાલપુરમાં હેરિટેજ દરવાજા પાસે 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમાલપુર વિસ્તારમાં હેરિટેજ દરવાજા પાસે 10 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો હતો. દરવાજાની નજીક જ પડેલા ભૂવાને બેરીકેડથી કવર કરીને હાલમાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. વગર વરસાદે ભૂવો પડતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. ચોમાસાની સિઝનમાં પણ શહેરમાં 50થી વધુ સ્થળે નાના-મોટા ભૂવો પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...