તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:સિવિલમાં દિવાળીની રાતે જ કોરોનાના 91 દર્દી દાખલ, સોલા સિવિલમાં વેન્ટિલેટર ભરાઈ ગયાં

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના સંક્રમણમાં વધારો થતાં અમદાવાદ સહિત રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દિવાળીને દિવસે એક જ રાતમાં ઇમરજન્સીમાં 91 દર્દી દાખલ કરાયા છે.જ્યારે સોલા સિવિલમાં તમામ વેન્ટિલેટર ભરાઇ ગયા છે.

સિવિલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, દિવાળીની રાત્રે 91 દર્દી ઇમરજન્સીમાં લવાયા છે. જેને કારણે 1200 બેડ હોસ્પિટલમાં વધુ 3 વોર્ડ ખોલવાની ફરજ પડી છે. આ સ્થિતિ રહેશે તો આગામી બે દિવસમાં હોસ્પિટલના આઇસીયુ વોર્ડ ફૂલ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો