તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લડ ડોનેશ કેમ્પ:સિવિલ હોસ્પિટલના રક્તદાન કેમ્પમાં 90 ટકા ડોનેટર યુવાનો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 33 વાર રક્તદાન કરી ચૂકેલાએ પ્રેરણા આપી

સિવિલ હોસ્પિટલમાં રચનાત્મક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 110 બ્લડ બોટલ કલેક્ટ કરવામાં આવી હતી. જેમાં 90 ટકાથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં એવા પણ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું જેઓ 33 વાર બ્લડ ડોનેટ કરી ચૂક્યા હોય. આ કાર્યક્રમનું તમામ આયોજન સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોનાની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. બ્લેડ ડોનેશ કેમ્પ માટે આવવા 22 ડિસેમ્બરે લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અહીં આવેલા લોકોએ બ્લડ ડોનેટ કરી બીજાને બ્લેડ ડોનેટ કરવાનો મેસેજ પણ આપ્યો હતો.

ઓર્ગનાઈઝર મૌલિન મહેતાએ કહ્યું કે, મેં 33 વાર બ્લડ ડોનેટ કર્યું છે. કોરોના સમયમાં બ્લડની તંગી હતી ત્યારે અમે લોકોને બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરીત કરી રહ્યા છીએ. જે હેતુથી આ બ્વલ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક બોટલથી ચાર લોકોનો જીવ બચે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો