તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:રાજ્યના 8 મહાનગરોમાં 8 IAS અધિકારીઓ કોરોનાની કામગીરીની જવાબદારી સંભાળશે

અમદાવાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તમામ આઈએએસ અધિકારીઓ કોવિડને લખતી કામગીરીનું નિરિક્ષણ કરશે

ગુજરાતમાં સતત વધી રહેલી કોરોના મહામારી પર અંકુસ લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 8 IAS અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે. આ તમામ આઈએએસ અધિકારીઓ કોવિડને લખતી કામગીરીનું નિરિક્ષણ કરશે. સાથે જ સુરવવિઝન વધારવાની જવાબદારી સોંપાઈ છે. રાજ્યના 4 મોટા મહાનગરોમાં અમદાવાદમાં ડો. મિનિષ બંસલ, સુરતમાં દિનેશ રબારી, વડોદરામાં ડો. હર્ષિત ગોસાવી તેમજ રાજકોટમાં આર.આર.ડામોર કોરોનાની સંપૂર્ણ કામગીરી સંભાડશે.

8 મહાનગરોમાં 8 IAS અધિકારીઓ કોવિડની જવાબદારી સંભાળશે

અધિકારીજિલ્લો
આર.આર.ડામોરભાવનગર
આર.ધનપાલજામનગર
ડૉ.સુનિલકુમાર બેરવાલજૂનાગઢ
ડૉ.મનીષ બંસલઅમદાવાદ
દિનેશ રબારીસુરત
ડૉ.હર્ષિત ગોસાવીવડોદરા
અમિત યાદવગાંધીનગર
સ્તુતિ ચારણરાજકોટ

​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો