તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:અમદાવાદ આવતી-જતી 8 ફ્લાઇટ 45 મિનિટ મોડી, ગો-એરની ફલાઇટ 4.40 ક્લાક મોડી પડી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદ આવતી-જતી 8 ફ્લાઇટો 45 મિનિટ મોડી પડી હતી. જેમાં સ્પાઇસ જેટની 2, ગો-એરની 5 અને ઇન્ડિગોની 1 ફ્લાઇટ હતી. ગો-એરની લખનૌ-અમદાવાદ ફ્લાઇટ 4.40 કલાક મોડી પડી હતી.

મોડી પડેલી ફ્લાઇટોની યાદી

સ્પાઇસ જેટ
પટણા-અમદાવાદ1.25 કલાક
અમદાવાદ-પટણા1.27 કલાક
ગો-એર
અમદાવાદ-ગોવા1.26 કલાક
મુંબઇ-અમદાવાદ1.6 કલાક
ગોવા-અમદાવાદ1.26 કલાક
ચંદીગઢ-અમદાવાદ1 કલાક
લખનૌ-અમદાવાદ4.40 કલાક
ઇન્ડિગો
ચંદીગઢ-અમદાવાદ52 મિનિટ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો