તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાનની અસર:અમદાવાદ આવતી જતી 8 ફ્લાઈટ અઢી કલાક સુધી મોડી પડી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 8 ફ્લાઈટો 1 કલાકથી 2.47 કલાક સુધી મોડી પડી હતી જેના પગલે પેસેન્જરોને ટર્મિનલમાં 4 કલાક સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો. જ્યારે 7 ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી હતી.

મોડી પડેલી ફ્લાઈટ
સ્પાઈસ
જેટઃ અમદાવાદ - પટના 2.38 કલાક, અમદાવાદ - ચેન્નઈ 2.25 કલાક, પટના - અમદાવાદ 2.43 કલાક
ગોએરઃ અમદાવાદ - મુંબઈ 2.35 કલાક, અમદાવાદ - બેંગલુરુ 1.34 કલાક, અમદાવાદ - ગોવા 1.00 કલાક
ટ્રુજેટઃ અમદાવાદ - ઈન્દોર 2.47 કલાક
ઇન્ડિગોઃ મુંબઈ - અમદાવાદ2.40 કલાક

કેન્સલ થયેલી ફ્લાઈટો
ગોએરઃ બેંગલુરુ - અમદાવાદ, ચેન્નઈ - અમદાવાદ, અમદાવાદ - બેંગલુરુ, અમદાવાદ - ચેન્નઈ
ઇન્ડિગોઃ બેંગલુરુ - અમદાવાદ, કોચી - અમદાવાદ, અમદાવાદ - કોચી

અન્ય સમાચારો પણ છે...