તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરશતા:2 રાઉન્ડના અંતે MBAની 7413 સીટ ખાલી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ બાદ એમબીએની 7413, એમસીએની 3709 સીટો ખાલી રહી છે. મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓએ 7 ડિસેમ્બર સુધીમાં ટ્યૂશન ફી ભરવાની રહેશે. રાજ્યની સરકારી 10 એમબીએ, 9 એમસીએ, ખાનગી 115 એમબીએ, 55 એમસીએ કોલેજમાં પ્રવેશની શરૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો