તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કવચ તરફ મોટાં શહેર:વડોદરામાં 70%, સુરતમાં 46%, રાજકોટમાં 58%, અમદાવાદમાં 53%ને પ્રથમ ડોઝ; 18+ના 37%ને પહેલો, 10%ને બંને ડોઝ મળ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સગીર સિવાયની 4.93 કરોડની વસતીમાંથી 2.35 કરોડને રસી સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને
  • રાજ્યમાં સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ રસીકરણ, 5 દિવસમાં 19 લાખને વેક્સિન
  • આ જ રીતે ઝડપથી રસી અપાય તો જુલાઈ અંત સુધીમાં 50% વસતી વેક્સિનેટ થઈ જશે
  • પોરબંદરમાં સૌથી વધુ 17%, વડોદરા અને અરવલ્લીમાં 15%ને બંને ડોઝ મળી ચૂક્યા છે. અમદાવાદમાં 11%ને મળ્યા
  • સતત ત્રીજા દિવસે રાજ્યમાં 4 લાખથી વધુ રસીકરણ થયું, આ અગાઉ 3થી 9 એપ્રિલ દરમિયાન સૌથી વધુ 21.57 લાખ રસીકરણ

ગુજરાતનાં મોટાં શહેરો વેક્સિન લેવામાં આગળ વધી રહ્યાં છે. વડોદરા શહેરમાં સૌથી વધુ 70 ટકા, રાજકોટમાં 58 ટકા, અમદાવાદમાં 53 ટકા અને સુરતમાં 46 ટકાને પ્રથમ ડોઝ મળી ચૂક્યો છે. બુધવારે 4.48 લાખ લોકોને રસી અપાઈ. છેલ્લા 5 દિવસમાં 19 લાખને રસી મળી ચૂકી છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણ 2.35 કરોડ પર પહોંચી ગયું છે. 1.84 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 50 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 37 ટકાને પહેલો અને 10 ટકાને બન્ને ડોઝ અપાયા છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ રસીકરણ થયું હતું.

18થી 45માં 12% રસીકરણ, 45થી ઉપરમાં 28%

વયજૂથપહેલો ડોઝ(%)બીજો ડોઝ(%)કુલ(%)
18થી 455999730121434950.28614322512
45થી ઉપર104730122137391897.51421220128
કુલ18469957375035974102350593147

(ટકાવારી 18થી ઉપરની વસતીને આધારે, કુલ આંકડો હેલ્થવર્કર-ફ્રન્ટલાઇન વર્કરની સાથે છે)

2 કરોડથી વધુ રસીકરણ કરનારા રાજ્યોમાં ટકાવારીમાં ગુજરાત અવ્વલ

રાજ્ય18 + વસતીરસીકરણટકા
ગુજરાત4.93કરોડ2.34કરોડ47
કર્ણાટક5.35 કરોડ2.05 કરોડ38
મહારાષ્ટ્ર9.10 કરોડ2.93 કરોડ32
રાજસ્થાન5.20 કરોડ2.24 કરોડ44
ઉ.પ્રદેશ15 કરોડ2.79 કરોડ18
મધ્યપ્રદેશ5.30 કરોડ1.78 કરોડ33

રસીની ગતિઃ

તારીખપહેલો ડોઝબીજો ડોઝકુલ રસી
23 જૂન37196776186448153
22 જૂન35646571298427763
21 જૂન45106669782520848
20 જૂન15708932864189953
19 જૂન25455244478299030

12 જિલ્લામાં 40%થી વધુ રસીકરણ

જિલ્લોવસ્તીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
અમદાવાદ શહેર418727022277255349107811
સુરત શહેર335390415754714635164810
વડોદરા શહેર13154779253467020851915
રાજકોટ શહેર11756496802115815704513
અમદાવાદ1573166537141341070866.8
આણંદ16962545832123417858910
ભરૂચ1265686508065401251649.8
ગાંધીનગર915921329568359509610
ખેડા1687446526030311651279.7
નવસારી10850594075983713745112
પોરબંદર477139205700438122017
સાબરકાંઠા11464194247293712946611
વડોદરા1209167489635401187909.8
વલસાડ13918934333463114033810
દ્વારકા610579210930347056311
અરવલ્લી8353953168783812325315

(સ્રોત - કોવિન ડેશબોર્ડ, વસતીનો આંકડો 18 વર્ષથી વધારે)

અન્ય સમાચારો પણ છે...