તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેદ:રખિયાલમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને 7 વર્ષની કેદ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોમતીપુરના કિશોરને રખિયાલ મોરારજી ચોકમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી મોહંમદ આબીદ શેખને પોકસો કોર્ટના ખાસ જજ પી.સી.જોષીએ દોષિત ઠેરવી 7 વર્ષની સજા ફટકારી છે.

કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ 12 વર્ષના કિશોર સાથે કૃત્ય આચર્યું હોવાનું પુરવાર થયું છે. આરોપીના કૃત્યથી ભોગબનનાર કિશોરે માનસિક યાતનાઓ ભોગવવી પડી છે. ભોગબનનાર કિશોરને વળતર આપવામાં આવે તો ન્યાયનો હિત જળવાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...