હવામાનની અસર:અમદાવાદ આવતી જતી 7 ફ્લાઈટ 1 કલાકથી વધુ સમય મોડી, 12 કેન્સલ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉત્તર ભારતના અનેક શહેરોમાં ધુમ્મસ છવાયેલું રહેતા ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું, જેમાં શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 12 ફ્લાઈટો કેન્સલ કરવી પડી, જ્યારે 7 ફ્લાઈટો 1 કલાક કે તેથી વધુ મોડી પડી હતી.

મોડી પડેલી ફ્લાઈટો
સ્પાઈસ જેટ

અમદાવાદ - ઉદયપુર 1.10 કલાક

ગોફર્સ્ટ
અમદાવાદ - ચંડીગઢ 1.11 કલાક
અમદાવાદ - બેંગલુરુ 1.02 કલાક

ઈન્ડિગો
કુવૈત - અમદાવાદ 1.16 કલાક
અલ્હાબાદ - અમદાવાદ 1.55 કલાક
મુંબઈ - અમદાવાદ 1.05 કલાક
અમદાવાદ - મુંબઈ 1.00 કલાક

કેન્સલ થયેલી ફ્લાઈટો
વિસ્તારા
​​​​​​​દિલ્હી-અમદાવાદ
​​​​​​​અમદાવાદ - દિલ્હી

ગોફર્સ્ટ
​​​​​​​મુંબઈ - અમદાવાદ
​​​​​​​ચંડીગઢ - અમદાવાદ
​​​​​​​અમદાવાદ - મુંબઈ
અમદાવાદ - મુંબઈ

ઈન્ડિગો
​​​​​​​મુંબઈ - અમદાવાદ
​​​​​​​લખનઉ - અમદાવાદ
​​​​​​​ભોપાલ - અમદાવાદ
​​​​​​​ઈન્દોર - અમદાવાદ
​​​​​​​અમદાવાદ - મુંબઈ
અમદાવાદ - ઈન્દોર

અન્ય સમાચારો પણ છે...