હવામાનની અસર:ધુમ્મસથી અમદાવાદ આવતી જતી 7 ફ્લાઇટ રદ, 8 મોડી પડી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વાદળછાયા વાતાવરણ અને પૂર્વી ભારતમાં ગાઢ ધુમ્મસને પગલે ગુરુવારે પણ દેશભરમાં ફ્લાઈટોનું સંચાલન ખોરવાયેલું રહ્યું હતું. અનેક શહેરોની ફ્લાઈટો મોડી પડવાની સાથે રદ કરવાની એરલાઈન્સને ફરજ પડી હતી. જેમાં અમદાવાદ આવતી જતી 7 ફ્લાઈટો રદ કરવી પડી હતી જ્યારે 8 ફ્લાઈટો 1 કલાક કે તેથી વધુ મોડી પડી હતી.

મુંબઈ-અમદાવાદ ફ્લાઇટ સૌથી વધુ લેટ
ઈન્ડિગો
કુવૈત-અમદાવાદ1.11 કલાક

ગોફર્સ્ટ
મુંબઈ-અમદાવાદ2.42 કલાક
ગોવા-અમદાવાદ1.00 કલાક
અમદાવાદ-મુંબઈ2.31 કલાક
અમદાવાદ-ચંડીગઢ1.14 કલાક
અમદાવાદ-બેંગલુરુ1.00 કલાક

સ્પાઈસ જેટ
ગોવા-અમદાવાદ1.55 કલાક

અન્ય સમાચારો પણ છે...