તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:GTUની મોક ટેસ્ટ માટે 68 હજારે રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીટીયુની ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી ફાર્મસીની ઓનલાઈન મોક ટેસ્ટ માટે 68,000 વિદ્યાર્થીએ સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ડિગ્રી ઈજનેરી માટે મંગળવારે મોડી રાત સુધી રજિસ્ટ્રેશન કાર્યવાહી જારી રહેશે. જીટીયુએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લૉકડાઉનના સમયમાં ઓનલાઈન મોક ટેસ્ટનું આયોજન કર્યું છે.. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાંથી  આશરે એક લાખ વિદ્યાર્થી આ ટેસ્ટ આપે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ આ ઓનલાઈન મોક ટેસ્ટ મોબાઈલ, લેપટોપ કે અન્ય ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો