તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ઓનલાઇન જ્યોતિષ શિબિરમાં 68 જ્યોતિષી જોડાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સતત 40મા રવિવારે ઓનલાઇન જ્યોતીષ શિક્ષણ-સંશોધન શિબિર યોજાઈ હતી, જેમાં શિક્ષણ-સંશોધન વર્ગમાં સંસ્થાના વડા પ્રદ્યુમન ભટ્ટે ‘શુક્ર ગ્રહ એક વિશિષ્ટ અધ્યન’ અંગે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના વડા આશિષ રાવલે ગ્રહોના પરિભ્રમણ અંગે જણાવતાં કહ્યું કે, 24મીથી મેષ રાશિમાં મંગળ ગ્રહનું ભ્રમણ મંગલકારી બનશે. અમદાવાદ, ગાંધીનગર, ઉવારસદ, મહેસાણા, વડોદરા સહિત રાજ્યના 68 જ્યોતિષી જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો