તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:6 પોલીસ સ્ટેશનમાં સિનિયર PIના પોસ્ટિંગ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરનાં 6 પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈને પોસ્ટિંગ અપાયાં છે. ગાંધીનગરથી આવેલા એસ. જે. રાજપૂતને શહેરકોટડા સિનિયર પીઆઈ તરીકે, રાજકોટથી આવેલા એચ.જી.પલ્લાચાર્યને એલિસબ્રિજ સિનિયર પીઆઈ તરીકે, આર.એસ.ઠાકરને શાહપુર, એચ.કે.સોલંકીને નરોડા, એસ.એન.ચૌધરીને કાગડાપીઠ જ્યારે કે. જે. ઝાલાને નારણપુરામાં સિનિયર પીઆઈ તરીકે મુકાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો