તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ભારતમાં ધુમ્મસ:અમદાવાદ આવતી જતી 6 ફ્લાઈટ કેન્સલ, 7 મોડી પડી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ભારતમાં ધુમ્મસ વધવાની સાથે પેસેન્જરોની સંખ્યા ઘટતા વિવિધ એરલાઈન્સ દ્વારા કેટલીક ફ્લાઈટો રદ કરી દેવામાં આવે છે. સોમવારે અમદાવાદ આવતી જતી 6 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે 7 ફ્લાઈટ 1 કલાકથી વધુ મોડી પડી હતી. કેન્સલ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને અન્ય ફ્લાઈટમાં બુકિંગ આપવાની સાથે તારીખ ચેન્જ કરાવનારા પેસેન્જરોની તારીખ બદલી આપવામાં આવી હતી.

રદ થયેલી ફ્લાઈટ
ઇન્ડિગો :
દિલ્હી-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી
સ્પાઈસ જેટ : ચેન્નઈ-અમદાવાદ, કોચી- અમદાવાદ, અમદાવાદ-કોચી, અમદાવાદ-ચેન્નઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો