તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ટેક્નિકલ કારણોથી 6 ફ્લાઈટ રદ, 9 ચાર કલાક સુધી લેટ, રદ ફ્લાઈટમાં બે ઈન્ટરનેશનલ

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ભારતમાં શીત લહેર તેમજ ટેક્નિકલ કારણોસર અમદાવાદ આવતી-જતી 6 ફ્લાઈટ રદ થઈ હતી. જ્યારે 9 ફ્લાઈટ 45 મિનિટથી માંડીને 3.45 કલાક સુધી મોડી પડી હતી. જેથી મુસાફરોને ભારે હાલાકી પડી હતી.

એરલાઈનકેટલી મોડી
ઇન્ડિગો
અમદાવાદ-કુવૈત50 મિનિટ
અમદાવાદ-લખનૌ2.55 કલાક
લખનૌ-અમદાવાદ3.42 કલાક
ગો-એર
અમદાવાદ-વારાણસી3.13 કલાક
ચંદીગઢ-અમદાવાદ46 મિનિટ
એર એશિયા
અમદાવાદ-બેંગલુરુ2.42 કલાક
બેંગલુરુ-અમદાવાદ2.31 કલાક
સ્પાઇસ જેટ
અમદાવાદ-કોચી1 કલાક
કોચી-અમદાવાદ1.35 કલાક
આ ફ્લાઈટ રદ
ગો એર : અમદાવાદ-લખનૌ, દિલ્હી-અમદાવાદ
સ્પાઇસ જેટ : અમદાવાદ-દરભંગા, દરભંગા-અમદાવાદ
એર અરેબિયા : અમદાવાદ-શારજહાં, શારજહાં-અમદાવાદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો