તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:નાના ચિલોડામાં જુગાર રમતી મહિલા સહિત 6 પકડાયાં

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

નાના ચિલોડા પાસેની એક દુકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી જુગાર રમી રહેલી એક મહિલા સહિત  6ને ઝડપી રૂ. 4.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ફરાર આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના જતિનકુમારને બાતમી મળી હતી કે, કિશોર ઉર્ફે ભાલુ નાના ચિલોડાના રોયલ આર્કેડના ત્રીજા માળે આવેલી દુકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો છે. આથી ત્યાં દરોડો પાડી તેમણે એક મહિલા સહિત 6ને જુગાર રમતા ઝડપ્યા હતા. પોલીસે સોનિયા માખીજા, કિશોર વનજાણી, અજય રાધાણી, રાજુ તલોણી, પ્રીતમ અડવાણી, પ્રદીપ રામાવણીની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો