કોરોના ગુજરાત LIVE​:​​રાજ્યમાં બે દિવસ બાદ 500થી વધુ કેસ, છેલ્લા 24 કલાકમાં 572 નવા કેસ, 489 દર્દી ડિસ્ચાર્જ થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસોમાં બે દિવસ બાદ ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 572 નવા કેસ નોંધાયા છે. જ્યારે 489 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3595 છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.82 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.

રાજ્યમાં 3595 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 34 હજાર 689ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 20 હજાર 146 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3595 એક્ટિવ કેસ છે, 1 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3594 દર્દીઓની હાલત સ્થિર છે.

બે દિવસ બાદ 500થી વધુ કેસ
રાજ્યમાં આજે બે દિવસ બાદ 500થી વધુ કેસ નોંધાયા છે. આજે 572 કેસ, જ્યારે ગઈકાલે 419 કેસ નોંધાયા હતા. આ પહેલા સળંગ ચાર દિવસ 500થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234, 19 જૂને 244, 20 જૂને 217 અને 21 જૂને 226 નવા કેસ નોધાયા હતા. ત્યારબાદ 22મી જૂને 407, 23મીએ 416, 24 જૂને 380, 25 જૂને 419, 26 જૂને 420, 27 જૂને 351 કેસ, 28 જૂને 480 અને 29 જૂને 529 કેસ નોંધાયા હતા.

જુલાઈ મહિનામાં 2 દર્દીના મોત
રાજ્યમાં 1લી જુલાઈએ વલસાડમાં 1 દર્દીનું મોત થયું હતું જ્યારે આજે 4 જુલાઈએ મહેસાણામાં 1 દર્દીનું મોત થયું છે. આ પહેલા 15 જૂને અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 મેથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
કુલ આંક948761074

રાજ્યમાં કુલ 12,34,689 કેસ અને 10948 દર્દીનાં મોત અને 1220146 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ3896273844433620
સુરત2065832038302080
વડોદરા141416140196921
રાજકોટ8489583999798
જામનગર4201841439520
ગાંધીનગર3557035183227
મહેસાણા3123330923195
ભાવનગર2947029014362
જૂનાગઢ2275922486272
કચ્છ1917518963146
બનાસકાંઠા1836818192166
ભરૂચ1740417215152
પાટણ1631416141129
આણંદ155601549453
ખેડા147321467055
પંચમહાલ135611347483
અમરેલી1294712837105
વલસાડ13,1141289591
નવસારી120921196241
સાબરકાંઠા1179811625163
દાહોદ113071125546
મોરબી108301069595
સુરેન્દ્રનગર101219969139
ગીર-સોમનાથ9765969067
મહીસાગર8870879375
નર્મદા6640662515
તાપી5813577930
અરવલ્લી57565,66981
દેવભૂમિ દ્વારકા5204510589
પોરબંદર4203416725
છોટાઉદેપુર3756371838
બોટાદ2358230948
ડાંગ1259124118
અન્ય રાજ્ય1621593
કુલ1234689122014610,948

અન્ય સમાચારો પણ છે...