તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્યુઝન જ્વેલરીનો ટ્રેન્ડ:50 એક્ઝિબિટર્સે એક્ઝિબિટ કરી તેમની પ્રોડક્ટ, જોવા મળ્યો ફ્યુઝન જ્વેલરીનો ટ્રેન્ડ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાહીબાગ ખાતે બે દિવસીય ‘સ્ત્રી’ ફેશન એન્ડ લાઈફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન થયું
 • હોમમેડ પ્રોડક્ટમાં નેચરલ શોપ અને સ્કીન પ્રોડક્ટ થયા એક્ઝિબિટ

શાહીબાગ ખાતે આવેલા ઘાસીરામ ચૌધરી ભવન ખાતે બે દિવસીય સ્ત્રી ફેશન અને લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં 50 જેટલા એક્ઝિબિટર્સે તેમની પ્રોડક્ટ એક્ઝિબિટ કરી હતી. જેમાં હોમમેડ પ્રોડક્ટમાં નેચરલ શોપ અને સ્કીન પ્રોડક્ટ એક્ઝિબિટ થયા હતા.

આ સાથે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ આઉટફિટ સાથે ફ્યુઝન જ્વેલરીનો પણ મહિલાઓમાં ક્રેઝ જોવા મળ્યો હતો. એક્ઝિબિટર સૂરજ ઓઝા સાથે વાત કરતા જાણવા મળ્યું કે,‘લોકડાઉન બાદ હવે લોકો ધીમે-ધીમે એક્ઝિબિઝનમાં આવતા થયા છે. જેના માધ્યમથી લોકો સાથે ફરીથી ક્નેક્ટ થવાની તક મળી રહી છે.’ આ એક્ઝિબિશનનું આયોજન નિશા ધાનુકા દ્વારા કરવામાં આવ્યું હતું.

માત્ર શોપિંગ કરનારા લોકો જ હાલ આવે છે
પહેલા લોકો વિન્ડો શોપિંગ કરવા એક્ઝિબિશનમાં આવતા હતા. પણ, હવે જેને ખરેખરમાં ખરીદી કરવી છે એવા લોકો જ એક્ઝિબિશનમાં આવે છે. હોમમેડ અને ઓર્ગેનિક પ્રોડક્ટનું માર્કેટ વધ્યું છે. - નિશા ધાનુકા, ઓર્ગેનાઈઝર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો