તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરાબ હવામાન:ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે અમદાવાદ આવતી, જતી 5 ફ્લાઈટ લેટ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે રવિવારે અમદાવાદ આવતી-જતી પાંચ ફ્લાઈટ દોઢ કલાક સુધી મોડી પડી હતી. સૌથી વધુ સ્પાઈસ જેટની અમદાવાદ-બેંગલુરુ જતી ફ્લાઈટ 1.40 કલાક લેટ પડી હતી.

આ ફ્લાઈટને અસર

એરલાઈનમોડી પડી
સ્પાઇસ જેટ
બેંગલુરુ–અમદાવાદ1.40 કલાક
અમદાવાદ–દિલ્હી1.16 કલાક
ગો એર
લખનઉ–અમદાવાદ1.21 કલાક
ઇન્ડિગો
બેંગલુરુ–અમદાવાદ36 મિનિટ
એર ઇન્ડિયા
મુંબઇ–અમદાવાદ40 મિનિટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો