તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે:5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન 31 જાન્યુઆરી સુધી લંબાવાઇ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રેલવેએ અમદાવાદથી દોડતી પાંચ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની સેવા 31 જાન્યુઆરી સુધી લંબાવી છે.

ડીઆરએમ દીપક ઝાએ જણાવ્યું કે, બાંદ્રા-જેસલમેર દર શુક્રવારે સવારે 11.35 કલાકે ઉપડશે. બાંદ્રા-જમ્મુ તવી ફેસ્ટિવલ સ્પેશિયલ દર શનિવારે સવારે 11.35 વાગ્યે બાંદ્રાથી ઉપડશે. ગાંધીધામ-તિરુનેલવેલી ફેસ્ટિવલ સ્પેશિયલ ગાંધીધામથી દર સોમવારે સવારે 4.40 કલાકે ઉપડશે. ઓખા-હાવડા દર રવિવારે સવારે 8.40 વાગ્યે ઓખાથી ઉપડશે. પોરબંદર-હાવડા ફેસ્ટિવલ સ્પેશિયલ પોરબંદરથી દર બુધવારે અને ગુરુવારે સવારે 8.50 કલાકે ઉપડી ત્રીજા દિવસે 3.15 કલાકે હાવડા પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો