તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પોરેશનની કામગીરી:જોધપુર નજીક 46 છાપરાં, 1 કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોધપુરમાં આવેલા વિસતનગરના છાપરાના 46 રહેણાંક અને એક કોમર્શિયલ બાંધકામ પર મ્યુનિ.એ બુલડોઝર ફેરવી દીધું છે. મ્યુનિ.ની આ જગ્યા પર છાપરા બંધાઇ ગયા હતા. જે મામલે 2011માં કાયદાકીય કેસ ઉભા થયા હતાં. કેટલાક લોકો આ જગ્યા માત્ર ભાડે ચલાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. મ્યુનિ. દ.પશ્ચિમ ઝોનના અધિકારીઓએ મંગળવારે ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા હતા. કુબેરનગરમાં વનમેન ફેશનની સામે બનેલા ગેરાકાયદે બાંધકામને પણ મ્યુનિ.એ તોડી પાડ્યું છે. જમાલપુર વિસ્તારમાં પણ 8 માળના બિલ્ડિંગને તોડવાની સોમવારથી થયેલી શરૂઆત બાદ મંગળવારે તેને સંપૂર્ણ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો